ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

શૂન્ય પાલનપુરી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
જગજિતસિંહ
હરજી લવજી દામાણી 'શયદા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

દયાનંદ સરસ્વતી
મહાકવિ પ્રેમાનંદ
નર્મદ
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

રામનારાયણ પાઠક
ન્હાનાલાલ
સુરસિંહજી ગોહિલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી.

'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્
'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર
'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા
'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP