ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? તનય રાજહંસ વાસુકી અટાર તનય રાજહંસ વાસુકી અટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? દિનકર જોષી સુરેશ જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી દિનકર જોષી સુરેશ જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP