ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર રમણલાલ સોની ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? નંદશંકરની નવલકથા ધીરાની ગરબી ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા નંદશંકરની નવલકથા ધીરાની ગરબી ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? સુર્યા ધૂમ્રસેર મનમાં ભૂત કાચની દિવાલ સુર્યા ધૂમ્રસેર મનમાં ભૂત કાચની દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP