ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. મનની કળા કાનની કળા હૃદયની કળા શબ્દની કળા મનની કળા કાનની કળા હૃદયની કળા શબ્દની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? ગિજુભાઈ બધેકા રુસો તારાબેન મોડક પેસ્ટોલજી ગિજુભાઈ બધેકા રુસો તારાબેન મોડક પેસ્ટોલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ ક્યારેય વિસરાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? સુદામાચરિત્ર વ્યાસંગ સાહિત્યિક તથ્યોની માવજત પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સુદામાચરિત્ર વ્યાસંગ સાહિત્યિક તથ્યોની માવજત પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? ઝૂલણા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર ઝૂલણા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP