ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? વેશગોર મૂછબંધ કાંચળિયા પડપારીયો વેશગોર મૂછબંધ કાંચળિયા પડપારીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. કબીર દાદુ દયાળ નાનક રૈદાસ કબીર દાદુ દયાળ નાનક રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? આચાર્ય વામન સોમેશ્વર યશપાલ આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન સોમેશ્વર યશપાલ આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP