ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. આપેલ પૈકી કોઇ નહીં જૈન હસ્તપ્રત ઓશોની આત્મકથા નેપાળની પૌરાણિક રાજધાની આપેલ પૈકી કોઇ નહીં જૈન હસ્તપ્રત ઓશોની આત્મકથા નેપાળની પૌરાણિક રાજધાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? અડખે ફડખે પદ્મિની લખચોરાસી પગલીનો પાડનાર અડખે ફડખે પદ્મિની લખચોરાસી પગલીનો પાડનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. મર્દાના બૈજુ સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી મર્દાના બૈજુ સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? રસ્કિન બોન્ડ જ્હોન રસ્કિન લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય રસ્કિન બોન્ડ જ્હોન રસ્કિન લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? સુરેશ જોષી ચિનુ મોદી પ્રિયકાન્ત મણિયાર મકરંદ દવે સુરેશ જોષી ચિનુ મોદી પ્રિયકાન્ત મણિયાર મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP