ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. અચીસન કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી હંટર કમિશન અચીસન કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. મહિસાસુર મર્દિની નટરાજ બુદ્ધ તીર્થકર મહિસાસુર મર્દિની નટરાજ બુદ્ધ તીર્થકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1948 1949 1950 1951 1948 1949 1950 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અમર ગુર્જર' નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? આપેલ તમામ લશ્કર કાયદો-વ્યવસ્થા મહેસુલ આપેલ તમામ લશ્કર કાયદો-વ્યવસ્થા મહેસુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? બી.એસ.મીન્હાસ એમ.એલ. દાંતવાલા પી.ડી. ઓઝા દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ એમ.એલ. દાંતવાલા પી.ડી. ઓઝા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP