ભારતનો ઈતિહાસ (History of India) Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ? રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા બ્રિટિશ સંસદ લોકસભા રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા બ્રિટિશ સંસદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? બખ્તિયાર ખલજી ગ્યાસુદ્દીન ખલજી મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક બખ્તિયાર ખલજી ગ્યાસુદ્દીન ખલજી મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત બિંબિસાર બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ ? ચાલુકય વિજય હૂણો ઉપરનો વિજય શક વિજય યવન વિજય ચાલુકય વિજય હૂણો ઉપરનો વિજય શક વિજય યવન વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? ફિરંગીઓ પારસી વલંદાઓ ફ્રેન્ચ ફિરંગીઓ પારસી વલંદાઓ ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP