ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ?

મેડમ ભિખાઈજી રુસ્તમ કામા
લક્ષ્મીબાઈ
બેગમ હઝરત મહાલ
દુર્ગા ભાભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

ઈન્ડિયન ઓપીનીયન
હરિજન
વોઈસ ઓફ ઈન્ડિયા
યંગ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ?

વેવલ
સાયમન
એટલી
માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP