ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો હરપ્પા - રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી. સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2,3 અને 4 2,3 અને 4 1,2 અને 3 1,2 અને 4 1,2,3 અને 4 2,3 અને 4 1,2 અને 3 1,2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP