ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ? મોહમ્મદ બિન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફિરૂઝ તઘલક બલ્બન મોહમ્મદ બિન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફિરૂઝ તઘલક બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર બાગાયત વિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ? સુબાહ, આમીલ, સરકાર શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, માક્તા, પરગણા સુબાહ, આમીલ, સરકાર શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, માક્તા, પરગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP