ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મિશ્ર ખેતી એટલે શું ?

ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે
અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે
એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે
ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા'ને રાષ્ટ્રીયકરણ બાદ કયા નામથી ઓળખવામાં આવે છે ?

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
બેન્ક ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
નીતિ આયોગ
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP