ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? લોકસભાના સ્પીકર કેબિનેટ સચિવ નાણા મંત્રાલયના સચિવ આર.બી.આઈ.ના ગવર્નર લોકસભાના સ્પીકર કેબિનેટ સચિવ નાણા મંત્રાલયના સચિવ આર.બી.આઈ.ના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ? સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર સાહસોની સમિતિ અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર સાહસોની સમિતિ અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્યદીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ? સાતમી દસમી નવમી આઠમી સાતમી દસમી નવમી આઠમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ? ત્રીજી પાંચમી સાતમી પ્રથમ ત્રીજી પાંચમી સાતમી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી ડૉ.જોન મથાઈ જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી ડૉ.જોન મથાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP