શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘કંઈપણ ખાધાપીધા વિના કરેલો ઉપવાસ” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લાંઘણ અગિયારસ આસ્તિક તૃષ્ણા લાંઘણ અગિયારસ આસ્તિક તૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. રાક્ષસ પિતા શ્વસુર દેવતા રાક્ષસ પિતા શ્વસુર દેવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભિસારિકા પ્રેમાળ નિહારીકા સૌજન્યા અભિસારિકા પ્રેમાળ નિહારીકા સૌજન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. આરોપ મૂકયા બાબતનું લખાણ આરોપી તહોમતનામું જામીન નામદાર આરોપી તહોમતનામું જામીન નામદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલા શબ્દ અને અર્થવાળા જોડકામાંથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP