વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્ષ ક્યાં આવેલું છે મુંબઈ બેંગલોર હૈદરાબાદ જયપુર મુંબઈ બેંગલોર હૈદરાબાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ? સ્ક્રેમસેટ સ્પેસ એક્સ સ્ક્રેમજેટ સ્પેસ જેટ સ્ક્રેમસેટ સ્પેસ એક્સ સ્ક્રેમજેટ સ્પેસ જેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ? તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનાં પી.એસ.એલ.વી.ની 39મી ઉંડાણમાં (PSLV-C37) ભારતનાં બે નેનો ઉપગ્રહની સાથેનાં અન્ય 101 સહયાત્રી ઉપગ્રહ કયા કયા દેશના હતા ? ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ, જાપાન, ફ્રાંસ સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાંસ, યુ.કે. કાઝાકિસ્તાન, ઈઝરાયેલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઇ, યુ.એસ.એ યુ.એ.ઈ., યુ.એસ.એ, જાપાન, ફ્રાન્સ, યુ.કે., ઇજિપ્ત ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ, જાપાન, ફ્રાંસ સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાંસ, યુ.કે. કાઝાકિસ્તાન, ઈઝરાયેલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઇ, યુ.એસ.એ યુ.એ.ઈ., યુ.એસ.એ, જાપાન, ફ્રાન્સ, યુ.કે., ઇજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે ? GSAT-18 RESOURCE SAT-2A CARTOAST-2 INSAT-3DR GSAT-18 RESOURCE SAT-2A CARTOAST-2 INSAT-3DR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP