ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? માર્કસ માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર મેક્સવેબર માર્કસ માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર મેક્સવેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? હમીદા મીર દિવાળીબેન ભીલ દમયંતી બરડાઈ મિનલ રાઠોડ હમીદા મીર દિવાળીબેન ભીલ દમયંતી બરડાઈ મિનલ રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? રાજા રમન્ના રામાનુજ શકુંતલા દેવી રાણી પાણીગ્રહી રાજા રમન્ના રામાનુજ શકુંતલા દેવી રાણી પાણીગ્રહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? અનસુયાબેન પટેલ મણીબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા અનસુયાબેન પટેલ મણીબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP