કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયે ખેડૂત કલ્યાણ માટે એક પાઈલટ પ્રોજેક્ટ લાગુ કરવા માટે ___ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.

ફેસબુક
માઈક્રોસોફ્ટ
એપલ
ગૂગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં IBSA વીમેન્સ ફોરમની છઠ્ઠી બેઠક આયોજિત થઈ હતી. IBSA માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ?

ભારત
દક્ષિણ આફ્રિકા
ઈન્ડોનેશિયા
બ્રાઝિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ડ્રેગન ફ્રુટને ગુજરાત સરકારે કમલમ્ નામ આપ્યું છે તે કમલમ્ ના ઉત્પાદન માટે કયા વિસ્તારની આજુબાજુ 50 કિ.મી.ની ત્રિજ્યામાં તેનું વાવેતર થશે તથા જાળવણી થશે ?

મુન્દ્રા
કલોલ
આહવા
કેવડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP