કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્લોરોફ્લોરો કાર્બન્સ (CFCs) પર પ્રતિબંધ મૂકવા માટે 1987માં હસ્તાક્ષર કરાયેલ આંતરરાષ્ટ્રીય કરારનું નામ શું છે ? ક્યોટો પ્રોટોકોલ શિકાગો કારાર પેરિસ કરાર મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ શિકાગો કારાર પેરિસ કરાર મોન્ટ્રીયલ પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સંગઠને 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ ઈન 2022' રિપોર્ટ જારી કર્યો ? UNDP UNICEF WHO WMO UNDP UNICEF WHO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રિજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? નારી તળાજા વલભીપુર મહુવા નારી તળાજા વલભીપુર મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાંવ ડૉક્યાર્ડ કોચી શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક્યાર્ડ કોચી શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દંપતી - શબ્દનો સમાસ જણાવો. સમાહાર સમુચ્ય વૈકલ્પિક વિગ્રહ સમાહાર સમુચ્ય વૈકલ્પિક વિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP