કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઓલ ઈન્ડિયા હાઉસહોલ્ડ કન્ઝ્યુમર એકસપેન્ડિચર સર્વે કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે ? નીતિ આયોગ NSO આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નીતિ આયોગ NSO આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પૃથ્વી અવલોકન ઉપગ્રહ ગાઓફેન-3 કયા દેશ સાથે સંબંધિત છે ? UAE ઈરાન ચીન જાપાન UAE ઈરાન ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેના વાક્યનો પ્રકાર જણાવો. “સમયસર જશો તો ટ્રેન મળશે." પર્યાયવાચક શરતવાચક કારણવાચક દ્રષ્ટાંતવાચક પર્યાયવાચક શરતવાચક કારણવાચક દ્રષ્ટાંતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી સમાનાર્થી શબ્દ દર્શાવો :- વાઘ શાર્દૂલ વિક્રાંત સાવજ સમેર શાર્દૂલ વિક્રાંત સાવજ સમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી વ્યાકરણના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ વ્યાસ નંદલાલ પાણિની પ્રેમાનંદ વ્યાસ નંદલાલ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP