કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ? માઈક્રોસોફ્ટ ફેસબુક એમેઝોન ગુગલ માઈક્રોસોફ્ટ ફેસબુક એમેઝોન ગુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'RE-HAB' (Reducing Elephant Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? કર્ણાટક તમિલનાડુ ઓડિશા મિઝોરમ કર્ણાટક તમિલનાડુ ઓડિશા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો ધ્યાને લઈ સાચો જવાબ આપો. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આપેલ તમામ ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આપેલ તમામ ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP