કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક ક્યા યોજાઈ હતી ? લખનઉ ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ લખનઉ ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા સમર્થિત પ્રોજેક્ટ્સ અંતર્ગત ક્યા શહેરમાં પ્રોડક્ટ ડિઝાઈન સેન્ટર (PDC)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? હૈદરાબાદ કોલકાતા અમદાવાદ બેંગલુરુ હૈદરાબાદ કોલકાતા અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) MSME મંત્રાલયે ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ક્ષેત્રનો પ્રથમ આઉટરીચ પ્રોગ્રામ ‘BizAmp’ શરૂ કર્યો છે ? સિક્કિમ ઓડિશા નાગાલેન્ડ આસામ સિક્કિમ ઓડિશા નાગાલેન્ડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ? વિશ્વામિત્ર વસિષ્ઠ વાલ્મીકિ માતંગ વિશ્વામિત્ર વસિષ્ઠ વાલ્મીકિ માતંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? મુંબઈ અગરતલા શિલોંગ ચેન્નાઈ મુંબઈ અગરતલા શિલોંગ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP