કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ એનર્જી એફિસિયન્સી ઈન્ડેક્સ (SEEI) 2021-22 જારી કર્યો ? બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) આપેલ બંને એક પણ નહીં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના મિર્ચા રાઈસ (ચોખા)ને GI ટેગ આપવામાં આવ્યો ? ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ કેરળ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 71મી ઓલ ઈન્ડિયા પોલીસ એથ્લેટિક્સ કલસ્ટર ચેમ્પિયનશિપનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ તેલંગાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ તેલંગાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) રાહુલ શહેર A થી B તરફ મુસાફરી 6.50 am વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંતર 350 km છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 km/hr ની ઝડપે 2 કલાક 12 મીનીટમાં પૂરો કરે છે. રસ્તા પરની હોટેલમાં ચા-પાણી માટે 30 મીનીટ લાગી છે. બાકીનું અંતર 80 km/hr ની ઝડપે પૂરું કરે છે. તો રાહુલ શહેર B ક્યારે પહોંચશે ? 10 hr. 42 min 11 hr. 42 min 10 hr. 32 min 11 hr. 02 min 10 hr. 42 min 11 hr. 42 min 10 hr. 32 min 11 hr. 02 min ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને એનાયત કરાયો ? દ્રશ્યમ 2 કંટારા ધ કાશ્મીર ફાઈલ્સ બ્રહ્માસ્ત્ર દ્રશ્યમ 2 કંટારા ધ કાશ્મીર ફાઈલ્સ બ્રહ્માસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP