કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ? આપેલ બંને મારિયા રસા એક પણ નહીં ડિમિત્રી મુરાતોવ આપેલ બંને મારિયા રસા એક પણ નહીં ડિમિત્રી મુરાતોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં RBIએ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે 'FI- Index'ની શરૂઆત કરી છે. આ FI-Indexનું પૂરું નામ જણાવો. Financial inclusion Index. Future India Index Financial India Index Future Inclusion Index Financial inclusion Index. Future India Index Financial India Index Future Inclusion Index ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકારે વર્ષ 2018 માટે તેમના કાર્યમાં નવીનતા માટે કેટલા અધિકારીઓને 'પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર' આપવાની જાહેરાત કરી છે ? 203 288 78 61 203 288 78 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘ટ્રિબ્યુનલ સુધારણા (સેવાની સુવ્યવસ્થિતા શરતો) બિલ, 2021’ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1.આ બિલ અંતર્ગત 9 અપીલ સંસ્થાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને તેમના કાર્યો અન્ય ન્યાયિક સંસ્થાઓને ટ્રાન્સફર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.2. આ બિલ હેઠળ કેન્દ્ર સરકારને ટ્રિબ્યુનલ્સના સભ્યોની લાયકાત, નિમણૂક, કાર્યકાળ, પગાર અને ભથ્થા, રાજીનામુ તથા સેવાની શરતો અંગેના નિયમો બનાવવા માટેની સત્તા આપવામાં આવી છે.3. આ અધિનિયમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ‘સર્ચ-ક્રમ-સિલેકશન’ની ભલામણ પર ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP