GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' દ્વિગુ કર્મધારય બહુવ્રીહી ઉપપદ દ્વિગુ કર્મધારય બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ? અલીખાન બલોચ સરદાર બલોચ શેહશાહ બલોચ મહમંદ બલોચ અલીખાન બલોચ સરદાર બલોચ શેહશાહ બલોચ મહમંદ બલોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી. ઈન્દ્રવજા સવૈયા વસંતતિલકા મનહર ઈન્દ્રવજા સવૈયા વસંતતિલકા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં પ્રત્યેક સભાસદને કેટલા મત આપવા મળે છે ? એક પણ નહીં એક ધારણ કરેલ શેરની સંખ્યાના પ્રમાણમાં મંડળીમાં મૂકેલ ડિપોઝીટના પ્રમાણમાં એક પણ નહીં એક ધારણ કરેલ શેરની સંખ્યાના પ્રમાણમાં મંડળીમાં મૂકેલ ડિપોઝીટના પ્રમાણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) The manager ___ late. inquired if he was told if he was asks he had inquired he was inquired if he was told if he was asks he had inquired he was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP