કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના અભ્યાસ ‘ઉદારશક્તિ’નું આયોજન કર્યું હતું ? મ્યાનમાર મલેશિયા સિંગાપુર ઈન્ડોનેશિયા મ્યાનમાર મલેશિયા સિંગાપુર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય ? 9 4 12 6 9 4 12 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભાગીદારી (Partnership) 1½ : 1¼ = 1⅕ : x માટે x = ___. 1 3/2 2/3 આપેલ પૈકી કોઈ નહીં 1 3/2 2/3 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભાગીદારી (Partnership) રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી ૨કમ આવશે ? રૂા. 2,700 રૂા. 3,000 રૂા. 3,500 રૂા. 7,000 રૂા. 2,700 રૂા. 3,000 રૂા. 3,500 રૂા. 7,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ કાફિયા રદીફ મક્તા મત્લા કાફિયા રદીફ મક્તા મત્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP