અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? શકે સુરતમાં ભૂકંપ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી રખે અમદાવાદમાં વરસાદ આવે શકે સુરતમાં ભૂકંપ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી રખે અમદાવાદમાં વરસાદ આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ? વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક આંતરપ્રાસ વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી' અલંકારનો પ્રકાર જણાવો. અંત્યાનુપ્રાસ વ્યતિરેક સજીવારોપણ ઉપમા અંત્યાનુપ્રાસ વ્યતિરેક સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર જણાવો.જેણે તોડી નાખ્યા માયા કેરા ફંદ રે. ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'શિશુ સમાન ગણી સહદેવ ને' વાક્યનો અલંકાર જણાવો. રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP