સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકીય હિસાબ મુજબ ખોટ ₹ 35,000 છે. માંડી વાળેલી પાઘડી ₹ 20,000 અને મળેલું ભાડું ₹ 15,000 છે. તો પડતરના હિસાબ મુજબ ___ ખોટ ₹ 30,000 નફો કે ખોટ નથી નફો ₹ 30,000 ખોટ ₹ 15,000 ખોટ ₹ 30,000 નફો કે ખોટ નથી નફો ₹ 30,000 ખોટ ₹ 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પતરના હિસાબમાં કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? માલસામાન મજૂરી પરોક્ષ ખર્ચ વ્યાજ માલસામાન મજૂરી પરોક્ષ ખર્ચ વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકીય હિસાબમાં કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? માલિકનો પગાર દાન વ્યાજ માલસામાન માલિકનો પગાર દાન વ્યાજ માલસામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ કારખાના પરોક્ષ ખર્ચા ₹ 20,000 અને ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ ₹ 25,000 હોય તો ___ 25% કમ વસૂલાત 20% કમ વસૂલાત 20% અધિક વસૂલાત 25% અધિક વસૂલાત 25% કમ વસૂલાત 20% કમ વસૂલાત 20% અધિક વસૂલાત 25% અધિક વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે. ₹ 55,000 ₹ 65,000 એક પણ નહીં ₹ 75,000 ₹ 55,000 ₹ 65,000 એક પણ નહીં ₹ 75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP