સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જેમ કંપનીનો ___ગુણોત્તર ઊંચો તેમ કંપનીને ભવિષ્યમાં નાણાં મેળવવાની શક્યતા ઓછી થતી જશે. એક પણ નહીં કાર્યકારી લિવરેજ EPS દેવા-ઈક્વિટી એક પણ નહીં કાર્યકારી લિવરેજ EPS દેવા-ઈક્વિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કંપની માટે કઈ સ્થિતિ આદર્શ ગણાય ? કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી. સ્થિર ખર્ચની રકમ આવકવેરાનો દર ફાળાનો ગુણોત્તર વેચાણનો જથ્થો સ્થિર ખર્ચની રકમ આવકવેરાનો દર ફાળાનો ગુણોત્તર વેચાણનો જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. નાણાકીય લિવરેજની કક્ષા શોધો. 1.5 2 3 1.2 1.5 2 3 1.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. કાર્યકારી લિવરેજની કક્ષા શોધો. 2 1.5 3 1 2 1.5 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP