સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ લિવરેજ બે ધારી તલવાર છે ? એક પણ નહીં કાર્યકારી લિવરેજ સંયુક્ત લિવરેજ નાણાકીય લિવરેજ એક પણ નહીં કાર્યકારી લિવરેજ સંયુક્ત લિવરેજ નાણાકીય લિવરેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા લિવરેજની કક્ષા કાર્યકારી નફામાં થતા ફેરફાર સાથે શેરદીઠ કમાણીમાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ? સંયુક્ત લિવરેજ નાણાકીય લિવરેજ કાર્યકારી લિવરેજ એક પણ નહીં સંયુક્ત લિવરેજ નાણાકીય લિવરેજ કાર્યકારી લિવરેજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા લિવરેજની કક્ષા વેચાણમાં થતા ફેરફાર સાથે કાર્યકારી નફામાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ? એક પણ નહીં સંયુક્ત લિવરેજ કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ એક પણ નહીં સંયુક્ત લિવરેજ કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજની કક્ષા ___ સૂત્રથી મેળવવામાં આવે છે. C/EBIT EBT/EBIT EBIT/EBT EBIT/C C/EBIT EBT/EBIT EBIT/EBT EBIT/C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાર્યકારી લિવરેજની કક્ષા ___ સૂત્રની મદદથી મેળવવામાં આવે છે. C/EBIT EBT/EBIT EBIT/C EBIT/EBT C/EBIT EBT/EBIT EBIT/C EBIT/EBT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP