સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચક્રવૃદ્ધિ વ્યાજ નીચે પૈકીની કઈ રકમ પર ગણાય છે ?

હપતાની રકમ
મુદ્દલકિંમત
મુદ્દલ રકમ + વ્યાજ
વ્યાજની રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંના સમયમૂલ્યના ખ્યાલ હેઠળ, નાણાંનું મૂલ્ય -

દરેક વર્ષે સરખું રહે છે.
અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે.
આપેલ પૈકી એક પણ નહીં
પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાવિમૂલ્ય અને વર્તમાનમૂલ્યની નાણાકીય રકમ કોના ઉપર આધારિત છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
સમયગાળો
વ્યાજદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પેઢીમાં નિયમિત સમયાંતરે ઉદ્ભવતો આવક અથવા જાવકનો સતત પ્રવાહને શું કહે છે ?

રોકડપ્રવાહની સમયરેખા
એન્યૂઈટી
આપેલ પૈકી કોઈ નહીં
વાર્ષિક હપ્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP