બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ? બ્લોટિંગ પેપર ફિલ્ટર પેપર ક્રોમેટોગ્રાફી પેપર પાર્ચમેન્ટ પેપર બ્લોટિંગ પેપર ફિલ્ટર પેપર ક્રોમેટોગ્રાફી પેપર પાર્ચમેન્ટ પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિષાકતન પ્રક્રિયા એટલે શું ? વિશિષ્ટ વિષારી દ્રવ્યોનો ઉમેરો કરવો વિશિષ્ટ રસાયણમાં ઉછેર નમૂનામાં નેપથેલીનની ગોળી મૂકવી. વિશિષ્ટ રસાયણનો છંટકાવ વિશિષ્ટ વિષારી દ્રવ્યોનો ઉમેરો કરવો વિશિષ્ટ રસાયણમાં ઉછેર નમૂનામાં નેપથેલીનની ગોળી મૂકવી. વિશિષ્ટ રસાયણનો છંટકાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે... દાબન આરોપણ વિષાક્તન ફયુમિગેશન દાબન આરોપણ વિષાક્તન ફયુમિગેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાનું આરોપણ કરવા વપરાતું નિશ્ચિત કદનું પૂઠુ એટલે... તામ્રપત્ર કોબાલ્ટપત્ર હર્બેરિયમપત્ર ક્લોરાઈડપત્ર તામ્રપત્ર કોબાલ્ટપત્ર હર્બેરિયમપત્ર ક્લોરાઈડપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. એક પણ નહીં નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP