બાયોલોજી (Biology) ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ? વાનસ્પતિક આમાંથી કોઈ નહીં બીજાણુજનક જન્યુજનક વાનસ્પતિક આમાંથી કોઈ નહીં બીજાણુજનક જન્યુજનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પવન પરાગિત, પૂર્વફલિત, એકવડુફલન દર્શાવતી વનસ્પતિ કઈ છે ? એકદળી દ્વિદળી આવૃત બીજધારી અનાવૃત બીજધારી એકદળી દ્વિદળી આવૃત બીજધારી અનાવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંડક ઊધ્ર્વમુખી અને સત્યફળનો અભાવ ધરાવતી વનસ્પતિ કઈ છે ? મોરપીંછ પાઈનસ આપેલ તમામ સાયકસ મોરપીંછ પાઈનસ આપેલ તમામ સાયકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખુલ્લા કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ કઈ છે ? અનાવૃત બીજધારી દ્વિદળી આવૃત બીજધારી એકદળી અનાવૃત બીજધારી દ્વિદળી આવૃત બીજધારી એકદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે ? સીકોઈયા રેફલેસિયા રામબાણ ઝામિયા પિગ્મિયા સીકોઈયા રેફલેસિયા રામબાણ ઝામિયા પિગ્મિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP