ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા હરિલાલ કાણિયા એન. એસ. ઠકકર પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા હરિલાલ કાણિયા એન. એસ. ઠકકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? બહુમતિથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યકિત દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યકિત દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 14 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 અનચ્છેદ – 14 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નકકી કરવામાં આવ્યો છે ? ઉંમર ધર્મ શિક્ષણ હોદ્દો ઉંમર ધર્મ શિક્ષણ હોદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ કઠોરોપનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરોપનિષદ મૂંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP