સામાન્ય વિજ્ઞાન (General Science)
એસિડવર્ષા (Acid rain) માં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે ?

હાઇડ્રોક્લોરિક એસિડ
સલ્ફ્યુરિક એસિડ
એસિટીક એસિડ
ઝિંક કલોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ?

ઈલેક્ટ્રિક ઈસ્ત્રી
સોલેનોઈડ
ઈલેક્ટ્રિક જનરેટર
ઈલેક્ટ્રિક મોટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP