ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. વરદ આહ્લાદ વિશારદ નારદ વરદ આહ્લાદ વિશારદ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હરતાલ’: શબ્દમાં કયો સમાસ છે ? કર્મધારય દ્વિગુ અવ્યયીભાવ તત્પુરુષ કર્મધારય દ્વિગુ અવ્યયીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? વિચારમગ્ન વિદ્યાચતુર કવિવર જળક્રીડા વિચારમગ્ન વિદ્યાચતુર કવિવર જળક્રીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે ? અગ્રમાં સર અગ્ર અને સર આગળ ફરનાર આગળ સહનાર અગ્રમાં સર અગ્ર અને સર આગળ ફરનાર આગળ સહનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસયુકત શબ્દ અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ શોધો. સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ચાયપાઉ - ઉપપદ સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ચાયપાઉ - ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP