ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ હેમચંદ્રાચાર્ય નર્મદ પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ હેમચંદ્રાચાર્ય નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ? ગુજરાત ગૌરવ શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પરબ ગુજરાત ગૌરવ શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. અમૃતા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૂર્વરાગ અમૃતા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? મળેલા જીવ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ માનવીની ભવાઈ મળેલા જીવ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP