ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? નવલકથા નિબંધ પ્રવાસગ્રંથ જીવનચરિત્ર નવલકથા નિબંધ પ્રવાસગ્રંથ જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? હાઈકુ સોનેટ ગઝલ ખંડકાવ્ય હાઈકુ સોનેટ ગઝલ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP