ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

આત્મકથા
વ્યાકરણગ્રંથ
પ્રશસ્તિકાવ્ય
સ્મરણ ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

સૌભાગ્યસુંદરી
સ્વર્ગસુંદરી
રૂપસુંદરી
વીણાવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?
1. કરણઘેલો
2. ઊર્મિલા
3. સ્નેહમુદ્રા
4. મારી કમલા
અ. કવિતા
બ. પ્રશિષ્ટ નાટક
ક. ટૂંકીવાર્તા
ડ. નવલકથા
ઈ. હરિદર્શન

1-ડ, 2-ઈ, 3-અ, 4-ક
1-બ, 2-ક, 3-ડ, 4-ઈ
1-અ, 2-બ, 3-ઈ, 4-ડ
1-ક, 2-ડ, 3-બ, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP