ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? આસામ ભાલણ નરસિંહ મહેતા નર્મદ આસામ ભાલણ નરસિંહ મહેતા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? કરસનદાસ માણેક ચિનુ મોદી હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ કરસનદાસ માણેક ચિનુ મોદી હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ખબરદાર ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ખબરદાર ઝવેરચંદ મેઘાણી બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? રઘુવીર ચૌધરી દિગિશ મહેતા મહમ્મદ માંકડ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા મહમ્મદ માંકડ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમીનું નામ... અગાસ વાંકાનેર વડતાલ ટંકારા અગાસ વાંકાનેર વડતાલ ટંકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP