ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?

દલપતરામ
કૃષ્ણલાલ શ્રીધરાણી
ઉમાશંકર જોશી
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

ભક્તકવિ દયારામ - ડભોઈ
કવિવર નર્મદ - સુરત
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ?

મકરંદ દવે
ગુણવંત શાહ
રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

મધુ રાય
ચંદ્રકાંત બક્ષી
સુરેશ જોશી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP