ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ સુંદરમ્ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? ભોજા ભગત નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? સુરેશ જોષી ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા ગૌરીશંકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? સહજાનંદ રામાનંદ પ્રેમાનંદ દયાનંદ સહજાનંદ રામાનંદ પ્રેમાનંદ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? સારંગ બારોટ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સારંગ બારોટ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP