ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. હેમપ્રભસૂરિ હેમવિજય સૂરિ હેમચંદ્ર સૂરી નિષ્કલંકી નારાયણ હેમપ્રભસૂરિ હેમવિજય સૂરિ હેમચંદ્ર સૂરી નિષ્કલંકી નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? ઈન્દ્ર કુદરત ભગવાન એક પણ નહીં ઈન્દ્ર કુદરત ભગવાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નવલરામ પંડ્યા દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? મુનાફ પટેલ કરસન ઘાવરી બકુલ ત્રિપાઠી જામ રણજી મુનાફ પટેલ કરસન ઘાવરી બકુલ ત્રિપાઠી જામ રણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP