ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

સારસી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
આપની યાદી
નદીનું સિંધુને આમંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

પ્રિયકાન્ત મણિયાર
જયંત પાઠક
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP