ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? દુલા ભાયા કાગ પીંગળશી ગઢવી હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ પીંગળશી ગઢવી હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? પ્રવીણ દરજી વર્ષા અડાલજા ઈવા ડેવ જોસેફ મેકવાન પ્રવીણ દરજી વર્ષા અડાલજા ઈવા ડેવ જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? હરિગાન ભક્તિગીત રામગ્રી પ્રભાતિયા હરિગાન ભક્તિગીત રામગ્રી પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? દેવચંદ્ર શીલભદ્ર ચાંગદેવ સોમચંદ્ર દેવચંદ્ર શીલભદ્ર ચાંગદેવ સોમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP