ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત ગંગાસતી નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? જોરાવરસિંહ જાદવ સાંઈરામ દવે દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ સાંઈરામ દવે દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોનલ' કોની કલ્પનાશક્તિનું પાત્ર છે ? મકરંદ દવે રાવજી પટેલ રમેશ પારેખ ચિનુ મોદી મકરંદ દવે રાવજી પટેલ રમેશ પારેખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી સાયલા શિનોર મહુવા શિયાણી સાયલા શિનોર મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? સુમન શાહ ૨વીન્દ્ર ઠાકોર શિરીષ પંચાલ બળવંત જાની સુમન શાહ ૨વીન્દ્ર ઠાકોર શિરીષ પંચાલ બળવંત જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP