ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ?

સપ્તધારા
વિકટર
અંતરાલ
અંધારી ગલીમાં સફેદ ટપકાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ?

મોહમ્મદ માકંદ
કૃષ્ણલાલ શ્રીધરાણી
કુમારપાળ દેસાઈ
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP