ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તાર્કિકબોધ’ના રચનાકાર કોણ છે ? દલપતરામ કવિ કાન્ત જીણાભાઈ દેસાઈ વીર નર્મદ દલપતરામ કવિ કાન્ત જીણાભાઈ દેસાઈ વીર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો. વિયજયગુપ્ત મૌર્ય હર્ષલ પુષ્કર્ણા ભારદ્વાજ વિજય નાગેન્દ્ર વિજય વિયજયગુપ્ત મૌર્ય હર્ષલ પુષ્કર્ણા ભારદ્વાજ વિજય નાગેન્દ્ર વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? દયાનંદ સરસ્વતી કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP