ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ એક આગિયાને ઘેરૈયા મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ એક આગિયાને ઘેરૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? ધીરો પ્રીતમદાસ પ્રેમાનંદ દયારામ ધીરો પ્રીતમદાસ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? દીસપુર બદરપુર ગૌહાટી દીબ્રુગઢ દીસપુર બદરપુર ગૌહાટી દીબ્રુગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? પન્નાલાલ પટેલ સુરેશ જોષી જયંત ખત્રી મધુ રાય પન્નાલાલ પટેલ સુરેશ જોષી જયંત ખત્રી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP