ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? ધોળકા ધંધૂકા બાવળા પાટણ ધોળકા ધંધૂકા બાવળા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ મધુરાય રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ મધુરાય રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હસમુખ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP