ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ધૂમકેતુ ઉશનશ્ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉશનશ્ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? શહીદનું સ્વપ્ન બારણે ટકોરે સાપના ભારા હવેલી શહીદનું સ્વપ્ન બારણે ટકોરે સાપના ભારા હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? તપસ્વી જનતા જનાર્દન જનાર્દન ગુજરાતના સંત તપસ્વી જનતા જનાર્દન જનાર્દન ગુજરાતના સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'ખેંગાર રા'નવઘણ રા'માંડલીક મહંમદ બેગડો રા'ખેંગાર રા'નવઘણ રા'માંડલીક મહંમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે. ફક્ત 1,3,4 ફક્ત 1,2,3 ફક્ત 2,3,4 ફક્ત 1,2,3,4 ફક્ત 1,3,4 ફક્ત 1,2,3 ફક્ત 2,3,4 ફક્ત 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP